તારા સુતરિયા અને વીર પહાડિયાના બ્રેકઅપની ચર્ચા January 19, 2026 Category: Blog બોલીવૂડની જાણીતી જોડીમાં સ્થાન ધરાવતા તારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. આથી તેમના ચાહકો ચિંતામાં છે.